ONGC Recruitment 2023 Apply ONGC મહિલા અધિકારી સમિતિ દ્વારા ભરતી


 ONGC Recruitment 2023 : ONGC ભરતી : નમસ્કાર, શું તમે પણ B.ed કર્યા બાદ નોકરીની શોધમાં છો તો આજે અમે તમારા માટે સારા સમાચાર લાવ્યા છીએ કારણ કે ONGC અધિકારી મહિલા સમિતિ દ્વારાં તાજેતરમાં શિશુવિહાર મહેસાણા શાળાઓમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની જૂથની જગ્યાઓ માટે મહિલાઓ ને અમણત્ર આપવામાં આવ્યું છે. આ ભરતી માટે લાયકાત અને અરજી કઈ રીતે કરવી જેવી સંપુર્ણ માહિતી નીચે મુજબ છે.


ONGC Recruitment 2023 | ONGC ભરતી વિગત

ભરતીનું નામપ્રાથમિક શિક્ષક
સંસ્થાનું નામONGC અધિકારી મહિલા સમિતિ
ટોટલ પોસ્ટ02
અરજી પ્રકારઓફ્લાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ02 જૂન 2023
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂ દ્વારા

સત્તાવાર સૂચના મુજબ ONGC અધિકારી મહિલા સમિતિ દ્વારા પ્રાથમિક શિક્ષકની પોસ્ટ માટે મહિલાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 02 જૂન 2023 છે. ભરતી માટે શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતી નીચે મુજબ છે.

લાયકાત:

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાતમાં એસોસિયેશન મોન્ટેસરી ઇન્ટરનેશનલ (AMI) દ્વારા સંચાલિત B.ed અથવા NTT/ડિપ્લોમા સાથે સ્નાતક, સાથે જ એક વર્ષનો અનુભવ.

પગાર ધોરણ

ONGC પ્રાથમિક શિક્ષકમાસિક પગાર રૂપિયા 10,000

મહત્વપૂર્ણ નોંધ: ONGC અધિકારી મહિલા સમિતિ દ્વારા જારી કરાયેલ પ્રાથમિક શિક્ષણની પોસ્ટ માટે અરજી કરતા પહેલા કૃપા કરીને ઉપર આપેલ લાયકાત, અનુભવ અને અન્ય માહિતીની જાહેરાતો વાંચવી

ONGC ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

જરૂરી લાયકાત ધરાવતા અને નિર્દિષ્ટ માપદંડોને પરિપૂર્ણ કરતા રસ ધરાવતા ઉમેદવારો, તેમનો બાયોડેટા, વય, લાયકાત, અનુભવ, રંગ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ પીડીએફ ફોર્મેટ (સિંગલ ફાઇલ)ના સમર્થનમાં મોબાઇલ નંબર અને દસ્તાવેજો દર્શાવતા નીચેના ઇમેઇલ સરનામાં hrermehsana@ongc.co પર મોકલી શકે છે. 02 જૂન 2023ના રોજ અથવા તે પહેલાં અથવા પોસ્ટ દ્વારા ઑફિસ ઑફ ઈન્ચાર્જ HR/ER વિંગ, KDM ભવન, ONGC ઑફિસ કેમ્પસ, પાલાવાસણા, મહેસાણા, ગુજરાત – 384003, ભારત

આ માહિતી પણ વાંચિવી જોઈએ

મહત્વપૂર્ણ લિંક :

0 Response to "ONGC Recruitment 2023 Apply ONGC મહિલા અધિકારી સમિતિ દ્વારા ભરતી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11