Mahila Samman Bachat Yojana 2023 Apply


 Mahila Samman Bachat Yojana 2023 : મહિલા સમ્માન બચત યોજના 2023 : મહિલાઓ માટે તેમની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમના નાણાકીય ભવિષ્ય પર નિયંત્રણ મેળવવાની આ એક શ્રેષ્ઠ તક છે. અહીં આ આર્ટીકલ Post Office New Scheme Mahila Samman Bachat Yojana દ્વારા મહિલાઓ માટે Savings Scheme વિગતે વાત કરી રહ્યા છીએ. તેમજ કયા-કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેથી અરજી કરી શકાય.


Mahila Samman Bachat Yojana 2023 | મહિલા સમ્માન બચત યોજના વિગત

Mahila Samman Bachat Yojana 2023: મહિલા સન્માન બચત યોજના એ 2023 ના બજેટમાં ભારતીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા શરૂ કરવામાં આવેલી નવી બચત યોજના છે. તે ખાસ કરીને મહિલાઓ માટે છે. અને 2 લાખ રૂપિયા સુધીની બચત પર 7.5% ના ઊંચા વ્યાજ દર ઓફર કરે છે.

મહિલા સમ્માન બચત પત્ર યોજના સરકારના નોટિફિકેશન બહાર પડતા સાથે જ અમલમાં આવી છે. આ યોજનાનો લાભ મહિલાઓ પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવીને લઈ શકે છે. મહિલાઓ માટેની ખાસ બચત યોજના ક્યારે લાગુ થઈ, કોણ કરી શકે રોકાણ, કેટલું વ્યાજ મળશે, જાણો આ સ્કીમ સાથે સંકળાયેલી વાતો.

મહિલા સમ્માન બચત યોજના પાત્રતા – Eligibility

  • કોઈપણ મહિલા દ્વારા પોતાના માટે
  • સગીર બાળકી વતી તેના વાલી દ્વારા

મહિલા સમ્માન બચત યોજના ડિપોઝીટ વિગત

  • લઘુતમ રૂપિયા 1 હજાર અને 100 રૂપિયાના ગુણાંકમાં રોકાણ કરી શકાય.
  • મહત્તમ મર્યાદા 2 લાખ રૂપિયા સુધી થાપણ મૂકી શકો છો.
  • વર્તમાન ખાતુ અને અન્ય ખાતુ ખોલવા વચ્ચે ત્રણ મહિનાનો સમયગાળો રાખવો પડશે. દા.ત. તમે આજે એક ડિપોઝીટ કરાવી. ત્યાર બાદ તમારે બીજી ડિપોઝીટ તે નામ પર જ કરવી પડે તો વચ્ચે 3 મહિનાનો સમયગાળો રાખવો પડે.

પોસ્ટ ઓફિસ મહિલા સન્માન બચત પત્ર સ્કીમ – કેટલો વ્યાજદર

  • તમારી ડિપોઝીટ પર વાર્ષિક 7.5 % વ્યાજ ચૂકવવામાં આવશે.
  • વ્યાજ ત્રિમાસિક ચક્રવૃધ્ધિ રીતે ગણવામાં આવશે. આ વ્યાજની રકમ ખાતામાં જમા કરવામાં આવશે. અને ખાતુ બંધ કરતી વખતે ચૂકવવામાં આવશે.
  • નિયમોનું ઉલ્લંઘન કરીને ડિપોઝીટ ઉપાડવામાં આવે તો સાદુ વ્યાજની ગણતરી કરવામાં આવશે.

Mahila Samman Savings Certificate – ખાતુ કેવી રીતે ખોલવું

  • ખાતુ ખોલવાનું ફોર્મ (ફોર્મ માટે અહીં ક્લીક કરો…)
  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ – નવા પાનકાર્ડ કાઢવાની માહિતી
  • KYC ફોર્મ
  • રોકડ રકમ અથવા ચેક સાથે પે-ઈન-સ્લીપ

Mahila Samman Bachat Yojana 2023

મહત્વપૂર્ણ લિંક :

0 Response to "Mahila Samman Bachat Yojana 2023 Apply "

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11