CRPF માં કોન્સ્ટેબલની બમ્પર ભરતી CRPF Constable Recruitment 2023


 CRPF Constable Recruitment 2023: CRPF મા કોન્સ્ટેબલ અને ટ્રેડમેનની 9000 જગ્યાઓ પર ભરતી જાહેરાત બહાર પડી છે. આ ભરતી માટે નિયત કરેલી લાયકાત ધરાવતા ઉમેદવારો તા. 27-3-2023 થી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. 

CRPF Constable Bharti

પોસ્ટ નું નામ :-કોંસ્ટેબલ અને ટ્રેડમેન 

કુલ જગ્યાઓ :-9212

CRPF માં કોન્સ્ટેબલની બમ્પર ભરતી

CRPFમાં કોન્સ્ટેબલ ટેકનિકલ ટ્રેડસમેનની જગ્યાઓ માટે અરજી કરવા માટે, વિવિધ લાયકાતના ધોરણો કરવામા આવ્યા છે. આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી હાઇસ્કૂલ (વર્ગ 10) પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ખાલી જગ્યાઓ અથવા સંબંધિત કામના જ્ઞાનને લગતા ટ્રેડમા ITI હોવું આવશ્યક છે. 


CRPF ભરતી માટે ઓનલાઇન અરજી કેમ કરવી ?

  • આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ CRPF ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
  • તેમા Recruitment ઓપ્શન મા જાઓ.
  • તેમા કોંસ્ટેબલ/ટ્રેડમેન ભરતીનો વિકલ્પ શોધી ઓફીસીયલ નોટીફીકેશન ડાઉનલોડ કરો.
  • ત્યારબાદ ઓનલાઇન અરજી કરવા માટે જરુરી સ્ટેપ ફોલો કરો અને તમારુ ફોર્મ ઓનલાઇન ભરો.

CRPF ભરતી અરજી ફી


આ ભરતી મા જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારો માટે રૂ.100 અરજી ફી છે.

જ્યારે SC,ST કેટેગરીના પુરૂષ ઉમેદવારો, એકસ સર્વીસમેન તથા તમામ કેટેગરીના મહિલા ઉમેદવારોને અરજી ફી મા થી મુક્તિ આપવામા આવી છે.

મહત્વપૂર્ણ લિંક 

ઓનલાઇન

ઓનલાઇન અરજી ક્યારથી શરુ થશે ?

27 માર્ચ, 2023




0 Response to "CRPF માં કોન્સ્ટેબલની બમ્પર ભરતી CRPF Constable Recruitment 2023"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11