Government Printing Press Gandhinagar Recruitment 2023 સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભરતી


 સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર ભરતી 2023 : તાજેતર માં ગાંધીનગર માં સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ની ભરતી માટેની જાહેરાત બહાર પાડવા માં આવી છે . જો તમે આ ભરતી અંગે માહિતી મેળવવા માંગતા હોવ તો આ લેખ ને ધ્યાન થી વાચો .

સરકારી પ્રિન્ટીંગ પ્રેસમાં ભરતી પોસ્ટનું નામ

  • બુક બાઈન્ડર : 09
  • ઓફસેટ મશીન માઇન્ડર : 03

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભરતી લાયકાત

બુક બાઈન્ડર ની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અને ઓફસેટ મશીન માઇન્ડર ધોરણ-૧૦ પાસ (સાયન્સ વિષય સાથે) હોય તે લોકો આ ભરતી માટે લાયક ઠરે

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભરતી મહત્વ ની સુચના

નોંધ: બુક બાઇન્ડર ટ્રેડમાં આઇ.ટી.આઇ પાસ કરેલ હશે તેને ૧ વર્ષની છૂટ આપવામાં આવશે અને આગલા 1 વર્ષમાં પ્રવેશ મળશે. દરેક ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in વેબસાઈટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે. ઉમેદવારોએ જન્મ તારીખનો દાખલો, શૈક્ષણિક પરિણામ પત્રક અને જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની સ્વ- પ્રમાણિત કરેલ નકલો સાથે તા.૨૪-૦૪-૨૦૨૩ સુધીમાં શ્રેયાન વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ઘ-૭ સર્કલ નજીક, સેક્ટર-૨૯, ગાંધીનગર-૩૮૨૦૨૯ને મળે તે રીતે અરજી કરવી. રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારે પોતાના સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે. તાલીમનો સમયગાળો તેમજ સ્ટાઇપેન્ડ એપ્રેન્ટીસ
અધિનિયમ-૧૯૬૧ મુજબ રહેશે. તાલીમ પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.


મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો

અરજી મોકલવાનું સરનામું :

  • વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ઘ-૭ સર્કલ નજીક, સેક્ટર-૨૯, ગાંધીનગર-૩૮૨૦૨૯

મહત્વપૂર્ણ તારીખો:

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર ભરતી 2023 : ભરતી માટે જે પણ લોકો ઈચ્છુક હોય તે પોતાની અરજી છેલ્લી તારીખ 24/04/2023 પેહેલા કરી લે તેની ખાસ નોધ લેવી

મહત્વપૂર્ણ લિંક :

0 Response to "Government Printing Press Gandhinagar Recruitment 2023 સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભરતી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11