GPSSB Junior Clerk Call Letter Download 2023


 GPSSB Junior Clerk Call Letter 2023 - ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૯/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવનાર છે. આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.

GPSSB Junior Clerk Call Letter 2023

  • જાહેરાત ક્રમાંક : ૧૨/૨૦૨૧-૨૨
  • સંવર્ગનું નામ : જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ)
  • પરીક્ષાની તારીખ : ૦૯/૦૪/૨૦૨૩ (રવિવાર)
(૧) ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

(ર) ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર/પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોધ લેવી.

Important Links : 

Candidate Instruction – Rs. 254/- Reimbursement Application Link Click Here Candidate 

Instruction – Rs. 254/- Reimbursement Application Notification Click Here



GPSSB Junior Clerk New Exam Date Details and syllabus

  • General Awareness and General Knowledge : 50 Marks
  • Gujarati Language and Grammar : 20 Marks
  • English Language and Grammar : 20 Marks
  • General Mathematics : 10 Marks
Total : 100 Marks
Duration : 60 Minutes (One Horse)
 
General Awareness and General Knowledge” include questions related to –

1. General Mental Ability and General Intelligence.
2. History of India and the History of Gujarat.
3. Cultural heritage of India and Gujarat.
4. Geography of India and Geography of Gujarat
5. Sports.
6. Indian Polity and the Constitution of India.
7. Panchayati Raj.
8. Welfare schemes of Gujarat State and Union Government.
9. Indian Economy and Planning. 10. General Science, Environment and Information & Communication Technology.
11. Current affairs of Regional, National and International Importance.

NOTE: The question papers shall be of objective type MCQs(multiple choice questions).

૨૦.૪ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપર દર્શાવ્યા મુજબના વિષયોને આવરી લેતા હેતુલક્ષી પ્રશ્નોનું ઉત્તરપત્ર

ઓ.એમ.આર. (ઓપ્ટીકલ માર્કસ રીડીંગ) પધ્ધતિ સ્વરુપનું રહેશે.

૨૦.૫ ઓ.એમ.આર માં ઉમેદવારે દર્શાવેલ પ્રત્યેક સાચા જવાબદીઠ ૧ (એક) ગુણ મળવાપાત્ર થશે. મંડળ ધ્વારા ગુણાંકન પધ્ધતિમાં માઇનસ પધ્ધતિ દાખલ કરવામાં આવી છે. જે મુજબ –

(I) પ્રત્યેક ખોટા જવાબદીઠ (-0.૩૩)( માઇનસ ઝીરો પોઇન્ટ તેત્રીસ ) ગુણ કાપવામાં આવશે.

(ii) પ્રત્યેક ખાલી છોડેલ જવાબદીઠ (-0.૩૩)( માઇનસ ઝીરો પોઇન્ટ તેત્રીસ) ગુણ કાપવામાં આવશે.

(iii) એક કરતા વધુ વિકલ્પો દર્શાવેલ હોય કે છેકછાક કરેલ હોય તેવા પ્રત્યેક જવાબદીઠ (-૦.૩૩)( માઇનસ ઝીરો પોઇન્ટ તેત્રીસ) ગુણ કાપવામાં આવશે.

(iv) દરેક પ્રશ્નના જવાબોમાં એક વિકલ્પ “E” [“Not Attempted”] રહેશે. ઉમેદવાર કોઇ પ્રશ્નનો જવાબ આપવા ના ઇચ્છતા હોય તો, આ વિકલ્પ પસંદ કરી શકશે અને * Not Attempted” વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટીવ માર્કિંગ લાગુ પડશે નહી. આમ ઉમેદવારે સાચા જવાબ ધ્વારા મેળવેલ કુલ ગુણમાંથી ઉપર દર્શાવેલ (i),(ii),(iii) મુજબ બાદ(માઇનસ) થતા કુલ ગુણ બાદ કરવાથી મળતા ગુણ, ઉમેદવારને પ્રાપ્ત થતા ગુણ માન્ય ઠરશે.

0 Response to "GPSSB Junior Clerk Call Letter Download 2023"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11