PAN Card Apply Online PAN કાર્ડ ઓનલાઈન કેવી રીતે બનાવવું


 PAN કાર્ડ ઓનલાઈન કેવી રીતે બનાવવું : શું મિત્રો તમારે પણ પાન કાર્ડ કાઢવું છે ? તમે પણ ઓનલાઈન પાન કાર્ડ કાઢવા માંગતા હોવ તો મિત્રો આ લેખ તમારા માટે જ છે આ લેખ માં આપને જાણીશું કે ઓનલાઈન પાન કાર્ડ કઈ રીતે કાઢવું તે .

મિત્રો બીજા ડોક્યુમેન્ટ જેમ PAN કાર્ડ ખુબ અગત્ય નું ડોક્યુમેન્ટ છે . ઘણી જગ્યા આપડે રોજીદા જીવન માં પણ કાર્ડ નો ઉપયોગ પડતો હોય છે . કોઈપણ નાણાકીય વ્યવહાર અથવા બેંક ખાતા માટે PAN કાર્ડ લિંક કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

જો તમારી પાસે પાન કાર્ડ ન હોય તો તેના વગર ઘણા બધા તમારા કામો અટવાઈ જાય છે. પાન કાર્ડ આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે આવી પરિસ્થિતિમાં જો તમે ઓનલાઈન પાન કાર્ડ મેળવવા માંગતા હોય તો નીચે આપેલ ઓનલાઈન પ્રક્રિયા પ્રમાણે તમે સરળતાથી પાન કાર્ડ બનાવી શકો છો.

કેવી રીતે અરજી કરવી તે જાણો

પાન કાર્ડ માટે અરજી કરવા માટે, તમારે NSDLની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. અહીં તમારે નવું પાન કાર્ડ બનાવવું પડશે અથવા જૂનામાં સુધારો કરવો પડશે. આ માહિતી આપવી પડશે. આ સાથે કેટેગરી પણ લખવાની રહેશે. આમાં તમારે લખવાનું છે કે તે વ્યક્તિગત છે કે ટ્રસ્ટ.

પાન કાર્ડ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે આ અરજી કરવા માટે NSDLની સત્તાવાર વેબસાઇટની વિઝીટ કરવાની રહેશે.આ અરજી કરતી વખતે તમારે શેના માટે અરજી કરવા ની છે તે દર્શાવવાનું રહેશે જેવું કે તમારે નવું પણ કાર્ડ મેળવવું છે કે સુધારા કરવા છે તે પ્રમાણે કેટેગરી પસંદ કરવાની રહેશે.

ઓનલાઈન અરજી કરતી વખતે તમારે તમારી સંપૂર્ણ વ્યક્તિગત વિગતો દાખલ કરવી પડશે. ફોર્મ સબમિટ કર્યા પછી, તમામ દસ્તાવેજો  Income Tax Department પોસ્ટ કરવા ના રહેશે. ત્યાર બાદ જ અરજીની પ્રક્રિયા પૂર્ણ થશે. આ પછી તમારી અરજી પર પ્રક્રિયા કરવામાં આવશે. ત્યારબાદ પાન કાર્ડ તમારા ઘરના સરનામે મોકલવામાં આવે છે. જો તમે ક્યાંક અટવાઈ ગયા હોવ અને વધુ માહિતી જોઈતી હોય, તો તમે આ હેલ્પલાઈન નંબર (18001801961) નો ઉપયોગ કરી શકો છો.

PAN કાર્ડની ફી કેટલી છે?

પાન કાર્ડ મેળવવા માટે તમારે ફી પણ ચૂકવવી પડશે. સામાન્ય પાન કાર્ડ માટે, તમારે 93 રૂપિયા (જીએસટી વિના) ની ફી ચૂકવવી પડશે. જ્યારે વિદેશી નાગરિકો માટે ફી અલગ છે. ઇન્ટરનેશનલ સિટિઝન માટે પાન કાર્ડની ફી રૂ. 864 છે. તમે સરળતાથી ઓનલાઈન પણ ફી ભરી શકો છો. આ ફી ક્રેડિટ/ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવી શકાય છે. ફી ભર્યા પછી તમારે દસ્તાવેજો મોકલવાના રહેશે. તમામ વેરિફિકેશન કર્યા પછી જ પાન કાર્ડ ઈશ્યુ કરવામાં આવે છે

ઓનલાઇન કરવા માટે : અહી કિલક કરો

અમારા હોમ પેજ પર જવા : અહી કિલક કરો

0 Response to "PAN Card Apply Online PAN કાર્ડ ઓનલાઈન કેવી રીતે બનાવવું"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11