SMC Teacher Bharti Apply 2023 સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ સહાયક માટે ભરતી


 સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ સહાયક માટે ભરતી : તાજેતર માં નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ સહાયક માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી માં લગભગ ૭ જેટલી જગ્યા ખાલી છે લાયક ઉમેદવાર છેલ્લી તારીખ પહેલા અરજી કરી સકે છે આ ભરતી તમમાં માહિતી આ લેખ માં આપણે મેળવીશું તો મિત્રો આ લેખ ને પૂરો વાંચો અને જરૂરિયાત વાળા ઉમેદવાર પાસે પહોચાડો.


સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ સહાયક માટે ભરતી 

પોસ્ટનું નામ :-શિક્ષણ સહાયક 

સત્તાવર વિભાગ :-મહાનગરપાલિકા સુરત 


વય મર્યાદા :

આ ભરતી માટે વધુમાં વધુ વય ૩૭ વર્ષ નક્કી કરવામાં આવી છે વધુ માહિતી માટે નીચે આપલે જાહેરાત એક વાર વાચી લેવી ઉમેદવારે અરજી કરતા પહેલા એક વાર જાહેરાત શાંતિ થી વાંચી લેવી.

લાયકાત :

આ ભરતી શિક્ષણ સહાયક ની ખાલી જગ્યા માટે છે એટલે કે શિક્ષક માટે છે અહી અલગ અલગ વિષય માટે અલગ અલગ જગ્યા છે અને તેમાં અલગ અલગ લાયકાત ની જરુરુ પડે છે માટે નીચે આપેલ જાહેરાત વાંચો.

પગારધોરણ

સુરત મહાનગરપાલિકાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રૂપિયા 31,340 ચુકવવામાં આવશે ત્યારબાદ 4,200 ના ગ્રેડ પે અનુસાર રૂપિયા 9,300 થી 34,800 તથા 35400 થી 1,12,400 સુધી ચુકવવામાં આવશે. વધુ માહિતી જાહેરાત જરૂર જોઈ લેવી. 

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ તેમના જેતે કોર્સના મેરીટ બહાર પાડવામાં આવશે તથા TAT માં મેળવેલ ગુણ ને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

મહત્વ ની તારીખ

  • અરજી શરૂવાત ની તારીખ : 13 એપ્રિલ 2023
  • અંતિમ તારીખ :27 એપ્રિલ 2023

અરજી કઈ રીતે કરશો ?

  • સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જઈ Recruitment સેકશન માં જાઓ.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ને સબમિટ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે

વારંવાર પૂછાતા પ્રશ્નો :

શિક્ષણ સહાયક માટે ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

27 એપ્રિલ 2023

પગાર કેટલો ચૂકવામાં આવશે ?

31,340 ફિક્ષ પાંચ વર્ષ માટે

પસંદગી સેના આધારે કરવામાં આવશે ?

મેરીટ ના આધારે 

મહત્વપૂર્ણ લિંક :



0 Response to "SMC Teacher Bharti Apply 2023 સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ સહાયક માટે ભરતી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11