GSRTC Recruitment (Rajkot Division) for Apprentice Posts 2023


 GSRTC Rajkot ભરતી 2023: એપ્રેન્ટીસ અધિનિયમ 1961 દ્વારા કોપા, મોટર મીકેનીક, ફીટર અને અન્ય ટ્રેડ માટે નિગમના રાજકોટ વિભાગમાં તાલીમ મેળવવા માંગતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.

GSRTC રાજકોટ ભરતી 2023

GSRTC રાજકોટ ભરતી 2023: જે ઉમેદવારો GSRTCમાં એપ્રેન્ટીસ ભરતી માટે રાહ જોઈ રહ્યા છે તેમના માટે ખુબ જ સારી તક છે. આ તકનો લાભ લેવા સત્તાવાર જાહેરાત વાંચો પછી અરજી કરો.


GSRTC ભરતી 2023

આ ભરતી જરૂરી માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, ઉંમર, પગાર, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે બાબતો નીચ્ચે મુજબ છે.

GSRTC Rajkot Bharti 2023 / GSRTC Recruitment 2023

GSRTC રાજકોટ એપ્રેન્ટીસ ભરતી 2023 / GSRTC એપ્રેન્ટીસ ભરતી 2023 / GSRTC Rajkot Apprentice Bharti 2023 / GSRTC Apprentice Recruitment 2023 ટ્રેડ નીચે મુજબ છે.

અ.નં.ટ્રેડનું નામ
1કોપા
2મોટર મીકેનીક
3ડીઝલ મીકેનીક
4ફીટર
5વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રીક)
6ઓટો. ઈલેક્ટ્રીકશ્યન
7ડિગ્રી મીકેનીકલ એન્જીનીયરીંગ

શૈક્ષણિક લાયકાત

ક્રમ નં. 1 માટે શૈક્ષણિક લાયકાત આઈ.ટી.આઈ. પાસ + 12 પાસ તેમજ ક્રમ 2 થી 6 માટે શૈક્ષણિક લાયકાત આઈ.ટી.આઈ. પાસ + 10 પાસ તેમજ ક્રમ નં. 7 માટે ડિગ્રી મીકેનીકલ એન્જીનીયરીંગ (વર્ષ 2020 પછી પાસ આઉટ) હોઈ તેવા ઉમેદવારો.

વય મર્યાદા

ક્રમ 1 માટે વય મર્યાદા 18 થી 28 વર્ષ અને ક્રમ 2 થી 7 માટે 18 થી 30 વર્ષ.

પગાર / સ્ટાઇપેન્ડ

તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડ સરકારશ્રીએ નક્કી કરેલ ધારા ધોરણ પ્રમાણે ચુકવવામાં આવશે.

ઉમેદવારોએ તારીખ 08-05-2023 થી તારીખ 31-05-2023 ઓફિસ સમય સવારે 11:00 થી 14:00 સુધીમાં એસ.ટી.વિભાગીય નિયામકશ્રીની કચેરી, ગોંડલ રોડ, રાજકોટ ખાતેથી રૂબરૂમાં રૂ. 5/-ની કિંમતનું નિયત અરજીપત્રક મેળવી લેવા જણાવવામાં આવે છે.

મહત્વપૂર્ણ લિંક :

જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે તારીખ 02-06-2023 સુધી 18:00 કલાક સુધીમાં ઉપરોક્ત સરનામે પરત કરવાના રહેશે. ત્યાર બાદ મળેલ અરજીપત્રક ધ્યાને લેવામાં નહી આવે.

સરનામું

એસ.ટી.વિભાગીય નિયામકશ્રીની કચેરી, ગોંડલ રોડ, રાજકોટ

નોંધ: આ ભરતીને લગતી જાહેરાત અમને વિવિધ મધ્યમ દ્વારા મળેલ છે તેથી અરજી કરતા પહેલા ભરતીની ખરાઈ કરી લેવી.

0 Response to "GSRTC Recruitment (Rajkot Division) for Apprentice Posts 2023"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11