India Post GDS Recruitment 2023 Notification


 ભારતીય પોસ્ટ વિભાગમાં જીડીએસ ભરતી 2023 :- ભારતીય પોસ્ટ વિભાગની અંદર જીડીએસ ની ભરતી બહાર પાડવામાં આવેલ છે, જે મિત્રોએ ધોરણ 10 પાસ કરેલ છે તેમના માટે મહત્વના સમાચાર છે જેની માહિતી આપણે આ આર્ટીકલ ની અંદર આપવાના છીએ તો આર્ટીકલ પૂરો વાક્યો જેથી કરીને તમને દરેક માહિતી સરળતાથી મળી રહે.


જીડીએસ ભરતી વિવિધ પોસ્ટનું નામ

  • બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
  • પોસ્ટ માસ્ટર સહાયક શાખા (ABPM)
  • ડાક સેવક

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 10 પાસ હોવો જોઈએ
  • સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ
  • બેઝિક કોમ્પ્યુટર આવડતું હોવું જોઈએ

ઉંમર મર્યાદા

  • ઓછામાં ઓછી 18 વર્ષ
  • વધુમાં વધુ 40 વર્ષ
  • જે વ્યક્તિને નિયમો લાગતા હોય તેમની ઉંમરમાં લાગુ છે

અરજી ફી

  • UR/ OBC/ EWS પુરૂષ/ ટ્રાન્સ-મેન ઉમેદવારો માટે: રૂ. 100/-
  • સ્ત્રી, SC/ST અને PWD ઉમેદવારો માટે: કોઈ ફી નથી
  • ચુકવણી ક્યાં કરવી – પોસ્ટ વિભાગની હેડ ઓફિસ

જરૂરી ડોક્યુમેન્ટ

  • પાસપોર્ટ ફોટાની સ્કેન કોપી
  • સ્કેન કરેલી સહી
  • ધોરણ 10 ની માર્કશીટ
  • જન્મનું પરિણામ પત્ર
  • જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો
  • કોમ્પ્યુટર નું સર્ટી
  • શારીરિક વિકલાંગતા નું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો

પોસ્ટ વિભાગ ની ભરતી ની મહત્વની તારીખ

  • ઓનલાઇન અરજી કરવાની શરૂઆત ની તારીખ :- 25/05/2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ :- 11/06/2023

ગ્રામીણ ડાક સેવક ભરતી નો પગાર ધોરણ

  • બ્રાન્ચ પોસ્ટ માસ્ટર પગાર :- 12000 થી 29,380
  • પોસ્ટ માસ્ટર સહાયક શાખા પગાર :- 10,000 થી 24,470

મહત્વપૂર્ણ લિંક :

જીડીએસ ભરતી માં અરજી કેવી રીતે કરવી

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ
  • જાહેરાત પર ક્લિક કરો જે 1500 થી વધુ જગ્યાઓ છે
  • સૂચનાઓ વાંચો અને તેની માહિતી મેળવો
  • હવે નોંધણી કરો અને લોગીન દ્વારા અરજી કરો
  • હવે ઓનલાઇન ફોર્મ ભરો જરૂરી તો સાથે ફોર્મ કમ્પલેટ કરો
  • તમારો ફોટો અને સહી અપલોડ કરો
  • ઓનલાઇન પેમેન્ટ કરો
  • એપ્લિકેશન ફોર્મ જુઓ કોઈ ફેરફાર કરવાનો હોય તો કરી શકો છો
  • હવે તમારું ફોર્મ સબમીટ કરો પછી તમારી નોંધણીની સ્લીપ જનરેટ કરીને પ્રિન્ટ કરી લો

0 Response to "India Post GDS Recruitment 2023 Notification"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11