RBI Assistant Bharti 2023 Apply


 RBI Assistant Bharti 2023 – ભારતીય રીઝર્વ બેંક (RBI) માં જોબ ઈચ્છા ઉમેદવારો માટે આવી મોટી ખુશખબર. જેમને RBI આસીસ્ટન્ટ માં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ મોડું કર્યા વગર ઓનલાઈન અરજી કરી દેવી જોઈએ. આ અરજી ફોર્મ માટેની પ્રક્રિયા 13 સપ્ટેમ્બર 2023 થી શરુ થઇ ગઈ છે. જેમાં RBI આસિસ્ટન્ટ માટેની અરજી ફોર્મ ભરવાની છે


RBI Assistant Bharti 2023

RBI આસિસ્ટન્ટ ની કુલ જગ્યા 450 ની ભરતી કરવામાં આવી છે. જો તમે આ જોબ કરવા ઈચ્છતા હોય to તમારે 04 ઓક્ટોબર 2023 સુધીમાં અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા સહીતની માહિતી અહી રજુ કરવામાં આવેલ છે.

અરજી ફોર્મ ભરવા માટે ગ્રેજ્યુએટ હોવું જરૂરી

કોઈપણ ઉમેદવારોને જે આ આસિસ્ટન્ટ ની જગ્યા માટે અરજી ફોર્મ ભરવા માંગે છે તેમની પાસે 01 સપ્ટેમ્બર, 2023 સુધીમાં કોઈપણ સબ્જેક્ટ માં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે ગ્રેજ્યુએટ (સ્નાતક) ની ડીગ્રી હોવી જરૂરી છે. આ સિવાય, ST, SC, અને PWd ઉમેદવારો માટે કોઇપણ ન્યુનતમ ગુણની જરૂરત નથી. પણ તે માટે સ્નાતક હોય તે જરૂરી છે. ભૂતપૂર્વ શૈનીકોની વાત કરીએ તો, તેમની પાસે ગ્રેજ્યુએટ (સ્નાતક) ડીગ્રી અથવા મેટ્રિક અથવા તેની સમકક્ષ પરીક્ષા હોવી જોઈએ અને ઓછામાં ઓછા 15 વર્ષનો સંરક્ષણ સેવાનો અનુભવ હોવો જરૂરી છે.

ઉમેદવારોને ભાષાનું જ્ઞાન હોવું જરૂરી

ચોક્કસ આસિસ્ટન્ટ ની ભરતીની કચેરીમાં કોઇપણ પોસ્ટ માટે અરજી ફોર્મ માટે ઉમેદવારોને તે ભાષાનું નોલેજ હોવું જરૂરી છે. ઉપરાંત ભરતી કચેરી જે રાજ્ય હેઠળ આવે છે તે રાજ્યની ભાષા બોલતા,લખતા, વાંચતા અને સજી શકતા હોવા જરૂરી છે.

અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર મર્યાદા

RBI Assistant Bharti 2023 – આસિસ્ટન્ટ માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરનાર તમામ ઉમેદવારોની 01 સપ્ટેમ્બર 2023 ના રોજ ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 28 વર્ષ હોવી જરૂરી છે. એટલે કે જે ઉમેદવારોની જન્મ તારીખ 02 સપ્ટેમ્બર 1995 પહેલા ના હોય અને 01 સપ્ટેમ્બર 2003 પછી ના હોવી જોઈએ. તેમજ, RBI ના નિયમ મુજબ, અનામત વર્ગના ઉમેદવારોને છૂટછાટ મળશે.

ક્યારે થવાની છે ભરતીની પરીક્ષા ?

RBI Assistant Bharti 2023 – ભરતીની પરીક્ષા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરનાર ઉમેદવારો માટે ઓનલાઈન પ્રિલિમ્સ પરીક્ષા 21 ઓક્ટોબર અને ૨૩ ઓક્ટોબર ના રોજ નક્કી થયેલ છે. અને મૈન પરીક્ષા 2 ડીસેમ્બર ના રોજ યોજવામાં આવશે તેવી શક્યતા છે.

કઈ રીતે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે ?

જે ઉમેદવારો RBI આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે અરજી ફોર્મ ભરશે તેમની પસંદગી પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા અને LPT ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.

અરજી ફોર્મ માટેની ફી

એસ.સી / એસ.ટી/ PWBD / Ex સર્વિસમેન : 50 રૂપિયા અને 18% gst

જનરલ / ઓબીસી / Ews : 450/- રૂપિયા અને 18% gst

અરજી કરવાની તારીખો અને વિગતો

RBI Assistant Bharti 2023 અરજીની વિગતો

RBI Assistant Bharti 2023 નોટિફિકેશન

મહત્વપૂર્ણ તારીખો :

  • અરજી કરવાની તારીખ : 13 સપ્ટેમ્બર, 2023
  • અરજી કરવાની અંતિમ તારીખ : 04 ઓક્ટોબર, 2023

0 Response to "RBI Assistant Bharti 2023 Apply "

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11