Gandhinagar Municipal Corporation Recruitment


 ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ગાંધીનગર નગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પદો માટે અરજી મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવી છે તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારો મિત્ર સાથે પણ સેન્ડ કરજો 


ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી

સત્તાવાર વિભાગગાંધીનગર મહાનગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ
અરજી મોડ ઓનલાઈન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ21 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ05 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gandhinagarmunicipal.com/

પોસ્ટનું નામ:

જાહેરાતમાં જણાવ્યા અનુસાર આ ભરતી માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એફ એમ ડબલ્યુ ફિમેલ હેલ્પર મલ્ટી વર્કર અને ફાર્માસિસ્ટ તથા લેબ ટેક્નિશિયન માટે ખાલી પડેલ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે આ ભરતીમાં ફિમેલ હેલ્થ વર્કર માટે 27 જેટલી ખાલી જગ્યાઓ છે હેલ્થ ઓફિસર માટે 4  જેટલી જગ્યાઓ ખાલી છે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર માટે 30 જેટલી જગ્યા અને ફાર્માસિસ્ટ અને લેબ ટેક્નિશિયન માટે છ જેટલી જગ્યાઓ ખાલી છે. 

વય મર્યાદા ને લાયકાત :

આ ભરતી માટે ઉમેદવારને અમુક ઉંમર નક્કી કરવામાં આવી છે જેમાં ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષને વધુમાં વધુ ઉંમર 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. આ સિવાયનો ઉમેદવાર આ ઉપરથી મારી લાઈફ ગણાશે નહીં આ ભરતીમાં વિવિધ પોસ્ટો માટે અલગ અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે માટે ઉમેદવારને સૂચન છે કે આ ભરતી લાયકાત માટે નીચે આપેલ જાહેરાત વાંચે. 

અરજી કઈ રીતે કરશો ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટેની વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ વિઝીટ કરો.
  • અહીં તમને “Current Notification” માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત જોવા મળશે.
  • હવે તમે જે પોસ્ટ ઉપર અરજી કરવા માંગો છો એની સામે આપેલ Apply Now બટન પર ક્લિક કરો.
  • હવે તમારી વિગતો ભરો 
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.

મહત્વની તારીખ :

આ ભરતીમાં અરજી કરવા માટે તારીખ 21 ઓક્ટોબર 2023  થી થશે આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ પાંચ નવેમ્બર 2023 છે આ પછી અરજી કરનાર ઉમેદવારને લાયક ગણવામાં આવશે નહીં માટે ઉમેદવારને શુટિંગ છે કે સમયસર અરજી કરી દેવી. 

જરૂરી લિંક:

પગારધોરણ :

પોસ્ટનું નામ                      પગારધોરણ                                                
હેલ્થ ઓફિસરરૂપિયા 56,100 થી 1,67,800 સુધી
ફિમેલ હેલ્થ વર્કરરૂપિયા 19,900 થી 63,200 સુધી
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરરૂપિયા 19,900 થી 63,200 સુધી
ફાર્માસીસ્ટરૂપિયા 29,200 થી 92,300 સુધી
લેબ ટેક્નિશિયનરૂપિયા 19,900 થી 63,200 સુધી

0 Response to "Gandhinagar Municipal Corporation Recruitment"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11