Gujarat Bank Clerk Bharti 2023 Apply


 આણંદ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક ભરતી 2023 :  તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી આણંદ સહકારી બેંક દ્વારા બહાર પાડવામાં આવ્યું છે આ ભરતીમાં વિવિધ પદ માટે અરજી મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આલેખ ને સંપૂર્ણ માં જજો અને આવી જવું નવી માહિતી માટે મારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલતા નહીં. 


આણંદ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક ભરતી 2023 

સંસ્થાનું નામઆણંદ સહકારી બેંક                   
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ12 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ01 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://amcblanand.com/

પોસ્ટનું નામ:

આ ભરતીમાં જાહેરાતમાં જણાવ્યા અનુસાર ક્લાર્ક, ચીફ એક્ષેકયુટીવ ઓફિસર/ જનરલ મેનેજર તથા આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો. 

પગારધોરણ :

ભરતી માટે નીચે પ્રમાણેના પગાર નક્કી કરવામાં આવે છે પગાર વિશે નિર્ણય સત્તાવાર વિભાગનો રહેશે જેની ઉમેદવારે ખાસ નોંધ લેવી

પોસ્ટનું નામપગારધોરણ
ક્લાર્કરૂપિયા 14,000 થી 17,000 સુધી
ચીફ એક્ષેકયુટીવ ઓફિસર/ જનરલ મેનેજરરૂપિયા 24,000 થી 80,000 સુધી
આસિસ્ટન્ટ મેનેજરરૂપિયા 18,000 થી 36,000 સુધી

વયમર્યાદા અને લાયકાત :

આ ભરતીમાં પદ પ્રમાણે અલગ અલગ ઉંમર નક્કી કરવામાં આવી છે જેમાં ક્લાર્ક માટે ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષ અને વધુમાં વધુ ઉંમર ૩૦ વર્ષ નક્કી કરવામાં આવી છે જ્યારે ચીફ એજ્યુકેટીવ કે જનરલ મેનેજર માટે ૫૫ વર્ષ વધુમાં વધુ ઉંમર નક્કી કરવામાં આવી છે સાથે સાથે આસિસ્ટન્ટ મેનેજરની પણ વધુમાં વધુ ઉંમર 55 વર્ષ નક્કી કરવામાં આવી છે. જેમ પદ પ્રમાણે અલગ અલગ ઉંમર નક્કી કરવામાં આવી છે તેમજ અલગ અલગ પદો માટે અલગ અલગ લાયકાત પણ નક્કી કરવામાં આવ્યું છે માટે લાયકાત માટે ઉમેદવારને સૂચન છે કે નીચે આપેલ જાહેરાત કે સત્તાવાર વેબસાઈટ પર વિઝીટ કરી માહિતી મેળવે.

અરજી કઈ રીતે કરશો ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • મિત્રો, આ ભરતીમાં તમે ઓફલાઈન ફક્ત ઇન્ડિયા પોસ્ટ RPAD થી જ અરજી કરી શકો છો.
  • અરજી મોકલવાનું સરનામું – આણંદ મેર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મહર્ષિ દયાનંદ માર્ગ, આણંદ – 388 001 છે.
  • ઉમેદવાર ની સલાહ છે કે અરછી સમય પહેલા મોકલી દેવી જેથી તમારે મોડી અરજી પહોંચવાના કોઈ ચાન્સ ના રહે અને નોકરીના ચાન્સ બની રહે

મહત્વની તારીખ

આ ભરતીની જાહેરાતમાં જણાવ્યા અનુસાર આણંદ સહકારી બેંક દ્વારા 12 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 12 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 01 નવેમ્બર 2023 છે. જે પણ ઉમેદવાર અરજી કરવા માંગતા હોય તે સમય પહેલા અરજી કરી શકે છે છેલ્લી તારીખ પછી અરજી કરનાર ઉમેદવારને માનનીય ગણવામાં આવશે નહીં તેની અરજી આપો રદ થયેલી ગણાશે

મહત્વની કડીઓ :

નોકરીની જાહેરાત માટે

સત્તાવાર વેબસાઈટ પર જવા માટે

0 Response to "Gujarat Bank Clerk Bharti 2023 Apply "

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11