GUVNL Recruitment 2023 Apply


 ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ભરતી 2023 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ગુજરાત ઊર્જા વિકાસ નિગમ દ્વારા બહાર પાડવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો 


ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ભરતી 2023 

સંસ્થાનું નામગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ     
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ03 નવેમ્બર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ03 નવેમ્બર 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ24 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.guvnl.com/

પોસ્ટનું નામ:

આ ભરતીમાં જાહેરાતમાં જણાવવાનું અનુસાર ગુજરાત ઉર્જા વિકાસ લિમિટેડ દ્વારા મેનેજરની જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં ઓનલાઇન મારફતે અરજી કરવાની રહેશે જે પણ લાઈક ઉમેદવાર હોય તે છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે.

વય મર્યાદા અને લાયકાત :

આ વર્ષે મા ઓછામાં ઓછી હોય 18 વર્ષ અને વધુમાં વધુ હોય 35 વર્ષ નક્કી કરવામાં આવી છે તથા નિયમ અનુસાર મળી શકે છે આ ભરતીમાં લાયકાત માટે ઉમેરવાની અમારો સૂચન છે કે નીચે આપેલ જાહેરાતમાં લાયકાત અંગેની માહિતી વાંચો.

પગારધોરણ

જાહેરાતમાં જણાવ્યા અનુસાર આ ભરતીમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડમાં નોકરી મેળવ્યા બાદ તમને સરકાર તરફથી દર મહિને રૂપિયા 1,22,900 દર મહિને પગાર ચુકવવામાં આવશે. પગાર વિશેનો આખરે નિર્ણય એક જ ભરતી સત્તાવાર વિભાગનું રહેશે જેની ખાસ નોંધ લેવી.

અરજી કઈ રીતે કરવી ?

જરૂરી લાયકાત અને અનુભવ ધરાવનાર રસ ધરાવતી વ્યક્તિ https://www.guvnl.com/guvnl_vacancies.html પર ઑનલાઇન અરજી કરી શકે છે. રજીસ્ટ્રેશનની શરૂઆતની તારીખ 03/11/202312.00 વાગ્યાથી છે અને રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 24/11/2023 સાંજના 06.00 વાગ્યા સુધી છે. gujaraturja@gebmail.com પર 24/11/2023 સાંજના 06.00 વાગ્યા સુધી ઈમેલ દ્વારા gujaraturja@gebmail.com પર ઉલ્લેખિત દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો સાથે યોગ્ય રીતે ભરેલ અરજી ફોર્મેટની સોફ્ટ કોપી પણ મોકલો. પાત્રતાના માપદંડોને પૂર્ણ ન કરતી વ્યક્તિની અરજી પર ધ્યાન આપવામાં આવશે નહીં.

મહત્વની કડીઓ :

નોકરીની જાહેરાત માટે

અરજી કરવા માટે લિંક

0 Response to "GUVNL Recruitment 2023 Apply "

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11