Kheti Bank Recruitment 2023 Apply


 Kheti Bank Recruitment 2023 Apply : ખેતી બેંક ભરતી : નમસ્કાર ઉમેદવાર મિત્રો, શું તમે પણ ધોરણ 10 અને 12 કરી નોકરીની શોધમાં છો તો આજે તમારા માટે સારા સમાચાર છે કારણ કે ધોરણ 10 અને 12 પાસ ઉપર ખેતી બેંકમાં ગુજરાતના ટોટલ 17 જિલ્લામાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી વાંચવો અને નોકરીની જરૂર હોય એવા વ્યક્તિ સાથે શેર કરવો.


Kheti Bank Recruitment 2023 | ખેતી બેંક ભરતી 

પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
ભરતી સંસ્થાગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક
જોબ સ્થળગુજરાતના 17 જિલ્લાઓ
અરજી પ્રકારઓનલાઇન
ભરતી જાહેરાત તારીખ27/05/2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ27/05/2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ05/06/2023.    

પોસ્ટનું નામ:

સત્તાવાર નોટીફિકેસન મુજબ ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક દ્વારા

  • ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)
  • ઓફિસર આસિસ્ટન્ટ (પ્યુન)
  • ટેકનિકલ સાઇસ્ટન્ટ (ડ્રાઈવર)

ટોટલ ખાલી જગ્યાઓ:

ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક ની આ ભરતીમાં ટોટલ 163 જગ્યાઓ માટે ઉમેદવારોને અમનાત્રિત કરવામાં આવ્યા છે. જેમાં

  • ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) – 78
  • ઓફિસર આસિસ્ટન્ટ (પ્યુન) – 72
  • ટેકનિકલ સાઇસ્ટન્ટ (ડ્રાઈવર) – 13

મહત્વપૂર્ણ તારીખો:

આ ભરતી માટે સત્તાવાર સૂચના તારીખ 27/05/2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. જે માટે ઉમેદવારો તારીખ 27/05/2023 થી તારીખ 05/06/2023 સુધી અરજી કરી શકે છે. છેલ્લી તારીખ 05/06/2023 છે જેના બાદ કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહિ.

લાયકાત:

ઉમેદવારો મિત્રો, ખેતી બેંકની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જેમાં ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) માટે ગ્રેજયુએટ, CCC પાસ, 2 વર્ષનો અનુભવ હોવો જોઈ. જ્યારે ઓફિસર આસિસ્ટન્ટ (પ્યુન) માટે 12 પાસ તથા કોમ્પ્યુટરની પ્રાથમિક સમજ હોવી જોઈએ અને ટેકનિકલ સાઇસ્ટન્ટ (ડ્રાઈવર) માટે 10 પાસ તથા ફોર્મ વ્હીલરનું 5 વર્ષ જૂનું લાયસન્સ અનિવાર્ય છે.

પગાર ધોરણ

ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)માસિક રૂપિયા 15,000
ઓફિસર આસિસ્ટન્ટ (પ્યુન)માસિક રૂપિયા 13,000
ટેકનિકલ સાઇસ્ટન્ટ (ડ્રાઈવર)માસિક રૂપિયા 14,000

પસંદગી પ્રક્રિયા:

મિત્રો, ઉમેદવારની પસંદગી ઓફ્લાઈન ઇન્ટરવ્યૂ બાદ નિયત કરેલ તારીખે કરવામાં આવશે. જેમાં ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટ પર કરવામાં આવશે. ખેતી બેંક દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવી શકે છે. ઉમેદવારો અરજી કરવામાં માટે ખેતી બેંકની સત્તાવાર વેબસાઇટ https://khetibank.org પર જઈ ઓનલાઇન અરજી કરી શકે છે.

ખેતી બેંક ભરતી માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.khetibank.org/ પર જાઓ.
  • તથા તેના ઉપર Recruitment સેકશનમાં જાઓ.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

ખેતી બેંક ભરતી માટે અરજી કરવાઅહી ક્લિક કરો
અન્ય ભરતીઓ માટેઅહી ક્લિક કરો


0 Response to "Kheti Bank Recruitment 2023 Apply"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11